ગુજરાત

The News Wave

નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાધલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણીના સુચારૂં આયોજન માટેની બેઠક સંપન્ન – જિલ્લાકક્ષાના કાર્યક્રમને સુપેરે પાર પાડવા અધિકારીઓને સૂચના અને જરૂરી માર્ગદર્શન આપતા નિવાસી અધિક કલેક્ટર

The News Wave

અંકલેશ્વરના ત્રણ પોલીસ મથકમાં ઝડપાયેલા 2.19 કરોડના વિદેશીદારૂનો નાશ કરાયો – અંકલેશ્વર એ અને બી ડિવિઝન તેમજ હાંસોટ પોલીસ મથકમાં ઝડપાયેલા વિદેશીદારૂ જીઆઈડીસીમાં યોગી એસ્ટેટ પાસે રોલર ફેરવી નાશ કરાયો

The News Wave

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચના જંબુસરમાં નિર્માણાધિન બલ્ક ડ્રગ પાર્કની કામગીરીની પ્રગતિનું નિરીક્ષણ કર્યું – ૨૦૧૫ એકર વિસ્તારમાં ૩૯૦૦ કરોડના અંદાજિત ખર્ચ સાથે અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર યુક્ત બલ્ક ડ્રગ પાર્કની કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓની કામગીરી નિહાળતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

The News Wave

હિન્દુ ધર્મ સેના ભરૂચ દ્વારા સૌ પ્રથમવાર સમરસ કાવડ યાત્રાનું ભવ્ય આયોજન – ૧૦ ઓગસ્ટે યોજાશે ભક્તિમય માહોલમાં યાત્રા યોજાશે જે ૧૧ મી ન રોજ કાવી કંબોઈ ખાતેના સ્તંભેશ્વર મહાદેવ ખાતે પહોંચી રુદ્ર અભિષેક કરશે

error: Content is protected !!