August 13, 2025

The News Wave

ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગુનાહીત પ્રવૃત્તિમાં સંકળાયેલા બે કુખ્યાત પ્રોહી બુટલેગર ભાઇઓને લોડેડ પિસ્ટલ, જીવતા બે કારતુસ તથા વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યા

error: Content is protected !!