રાજનીતિ

The News Wave

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચના જંબુસરમાં નિર્માણાધિન બલ્ક ડ્રગ પાર્કની કામગીરીની પ્રગતિનું નિરીક્ષણ કર્યું – ૨૦૧૫ એકર વિસ્તારમાં ૩૯૦૦ કરોડના અંદાજિત ખર્ચ સાથે અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર યુક્ત બલ્ક ડ્રગ પાર્કની કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓની કામગીરી નિહાળતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

The News Wave

આમોદ નગરપાલિકા દ્વારા ખરીદાયેલ સિક્સ ઈન વન ડિજિટલ જેસીબીનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ – રાજ્ય સરકારની ગ્રાન્ટ માંથી આમોદ નગરપાલિકા દ્વારા ખરીદાયેલ સિક્સ ઈન વન ડિજિટલ જેસીબીનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયું

The News Wave

ભરૂચ નગર પાલિકા પાલિકાની સામાન્ય સભા ભ્રષ્ટાચારના મુદ્દે તોફાની બની – આઈકોનિક રોડ અને હાઈ માસ્ટ પોલના મુદ્દે વિપક્ષ આક્રમક : રાષ્ટ્ર ગીતની આડમાં ચર્ચાથી શાસકો ભાગતા હોવાનો વિપક્ષનો આક્ષેપ, ચૂંટણી આવતી હોવાથી એજન્ડા બહારની ચર્ચા અને આક્ષેપો વિપક્ષ કરતો હોવાનો પ્રમુખનો આક્ષેપ

error: Content is protected !!