ભારે પવન ના કારણે બોડેલીના જબુગામ નજીક રેલવે લાઇનનો વીજ વાયર તૂટી પડતાં અનેક ટ્રેનો રદ

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

બોડેલી, છોટાઉદેપુર

જબુગામ નજીક રેલવે લાઇનનો વીજ વાયર તૂટી પડતાં અનેક ટ્રેનો રદ,

છોટાઉદેપુર થી વડોદરા તરફ રૂટની ટ્રેનો થઈ પ્રભાવિત,

મધરાત્રે ફૂંકાયેલા ભારે વાવાઝોડાના કારણે વીજ વાયર પર વૃક્ષ ધરાસહી,

રેલવે ટ્રેક પર વીજ લાઇન અને વૃક્ષની ડાળીઓ પડી જતાં રેલવે વ્યવહાર ખોરવાયો,

ટેકનિકલ ટીમ દ્વારા મરામત કામગીરી હાથ ધરાઈ, ટ્રેન વ્યવહાર પુનઃસ્થાપિત કરવા તજવીજ શરૂ,

ભારે પવન અને કમોસમી વરસાદના કારણે જિલ્લાના જનજીવન પર સીધી અસર જોવા મળી,

આ ઘટનાના કારણે અનેક ટ્રેન રદ થતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પાડ્યો હતો.. રેલવે વિભાગ દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : બિલાલ ખત્રી, પાવી જેતપુર, છોટાઉદેપુર 

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!