ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીક અપ ડાલા માં મગફળી ની આડમાં ભારતીય બનાવટ ના વિદેશી દારૂની હેરાફેરી યથાવત

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ડીસા, બનાસકાંઠા

ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીક અપ ડાલા માં મગફળી ની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા પકડવાના કેસમાં ચાલુ તપાસનો નાસ્તો ફરતો આરોપી ને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પાલનપુર શ્રી એચ.બી.ધાધલ્યા, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલસીબી પાલનપુર નાઓએ બનાસકાંઠા જિલ્લાના ગુન્હા ઓમા ઘણા આરોપીઓ પકડવાના બાકી હોય જે ચાલુ ગુન્હાના નાસ્તા ફરતાં આરોપી પકડી પાડવા સુચના કરેલ હોય જે સુચના ના માગૅદશૅન મુજબ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન પાટૅ સી ગુ.ર.નં.11195019251040/2025 પ્રોહી. એકટ કલમ 65એઈ, ૧૧૬(૨)૯૮(૨)૮૧.૮૩. મુજબના ગુન્હા ઓના કામે તપાસ ચાલુ પકડવાનો બાકી આરોપી આયદાનભાઈ કાનાજી રબારી ઉ.વ.૩૦ ધંધો ખેતી, રહે ભીનમાલ જી.જાલોર રા.જ. વાલા ને પકડી ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે આગળની તપાસ થવા સોંપવામાં આવેલ છે.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : વિષ્ણુ ભાઈ પિથાણી, ધાનેરા – બનાસકાંઠા

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!