ડીસાના હિમાલયા સોસાયટીમાં રહેતી પરણિતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ડીસા, બનાસકાંઠા

ડીસાના હિમાલયા સોસાયટીમાં રહેતા મધુબેન હરેશભાઈ, ઉંમર 32 વર્ષ, હિમાલયા સોસાયટીમાં ભાડાના મકાનમાં પતિ સાથે રહેતા હતા. રવિવારે તા. 10.08.25 ના રોજ મધુબેનએ અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો, જેની જાણ મધુબેનના પિયરપક્ષને થતા તે પણ ડીસા દોડી આવ્યા હતા. પિયરપક્ષના લોકોએ પોતાની દીકરીએ આપઘાત નહીં પરંતુ હત્યા નો આક્ષેપ કર્યો હતો.ડીસા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી લાશને પોસ્ટમોર્ટમમાં મોકલી આપી રિપોર્ટ પછી સાચું કારણ જાણી આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : જીગર બારોટ ડીસા – ડીસા, બનાસકાંઠા

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!