ભરૂચ એલસીબીએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડ્યો

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ,

ભરૂચ એલસીબીએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને દઢાલ ગામની સમય સોસાયટીમાંથી ઝડપી પાડ્યો હતો.

ભરૂચ એલસીબીના પીએસઆઇ આર.કે.ટોરાણી સહિત સ્ટાફ અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના ચોરીના ગુનામાં વોન્ટેડ ઔરંગઝેબ મુમતાઝ અલી  દઢાલ ગામે સમય સોસાયટીના ગેટ પાસે ઉભેલ છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.અને દઢાલ ગામની સમય સોસાયટીમાં રહેતો ઔરંગઝેબ મુમતાઝ અલીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!