શ્રાવણમાસના સોમવારના દિવસે ઉપલેટા ડેપોમાં ફાળવેલ નવીન રૂટની બસોને ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ પાડલીયાએ લીલી ઝંડી બતાવી કરી રવાના

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ઉપલેટા,

આજરોજ શ્રાવણમાસના સોમવારના દિવસે ઉપલેટા ડેપોમાં ફાળવેલ નવીન રૂટ 17/30 ઉપલેટા ગાંગરડી તથા 14/30 ગાંગરડી ઉપલેટા બસોને માનનીય ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ પાડલીયાના વરદ હસ્તે લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી શ્રીરવિભાઈ માકડિયા, ઉપલેટા નગરપાલિકા પ્રમુખશ્રી વર્ષાબેન ગજેરા, ઉપલેટા શહેર મહામંત્રી શ્રીપરાગભાઇ તથા શ્રીવિપુલભાઈ બારૈયા, ઉપલેટા શહેર ભાજપ પૂર્વ પ્રમુખ શ્રીકિરીટભાઈ, પુર્વ મહામંત્રી શ્રી જીગ્નેશભાઈ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ શ્રીદાનાભાઈ ચંદ્રવાડિયા તથા મયુરભાઈ સુવા નગરપાલિકા તથા દરેક વોર્ડના સભ્યો, ઉપલેટા ડેપોના માન્ય ત્રણે યુનિયન સંગઠનના હોદેદારશ્રીઓ હાજર રહેલ.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!