ધાનેરા,
આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે થાવર ગામ ખાતે તાલુકા ભરમાંથી આદિવાસી બાઈક સાથે રેલી માં પધાર્યા હતા અને થાવર ગામ ખાતે થી ધાનેરા શહેરમાં બાઈક રેલી યોજી નગરપાલિકા થઈ લાલચોક સુધી પહોંચી રેલી ની પુર્ણાહુતી કરવા માં આવી હતી.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : વિષ્ણુભાઈ પિથાણી – ધાનેરા, બનાસકાંઠા