ભરૂચ,
ગત રોજ ભરૂચ ST ડેપોના ભોલાવ સ્થિત ટાયર ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી જેમાં લગભગ ૨૦૦ જેટલાં ટાયર બડથું થઇ જતાં ધુમાડાથી આખા શહેરના આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાય ગયા હોય એવુ દ્રશ્ય છવાય ગયું હતું.
GNFC ના ૫ ફાયર ફાઈટરોને આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી પરંતુ ત્યાં સુધીમાં ૨૦૦ ટાયર ભડકે બળી ગયા હતા.
