બેફામ બનેલા ડમ્પર માલીકની શાન ઠેકાણે લાવતી દિયોદર પોલીસ

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

દિયોદર હાઇવે વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓના હાથમાંથી  ચાવી ઝૂંટવી  ડમ્પર ભગાડવું માલિકને  ભારે પડ્યું.

પોલીસે ૨૨૧,૩૦૩,(૨)૫૪મુજબ સરકારી કામગીરીમાં રુકાવટ સહિતની કલમો ની ફરીયાદ નોંધી આગળની તપાસ હાથ ધારી છે.

દિયોદર તાલુકામાં અનેક છુપા રસ્તાઓ જેવા કે સોની નવાપુરા જાલોઢા લાખણી તથા ખીમાણાથી જસાલી સરદારપુરા ઓઢાના  ગામડાંઓમાં થઈ રોયલ્ટી ચોરી કરતા ડમ્પરો સામે દિયોદર પીઆઇ કાયદો કશે તેવા એધાણ વર્તાય રહ્યા છે.

 

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!