આમોદ શહેરમાં યુવકની હત્યા

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ,

આમોદ શહેરમાં મહેબૂબ મહિડા ઉર્ફે લાલા નામના યુવકની હત્યા,

વોર્ડ નંબર 1 ખાતે નવા ડેપોની પાછળ મોહમ્મદ શાહ પીરની દરગાહ પાસે મળી આવ્યું મૃતદેહ,

બનાવની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવી તપાસ શરૂ કરી, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!