ભરૂચ ડિવિઝનના 8 પોલીસ મથકમાં ઝડપાયેલ રૂ.1.58 કરોડના વિદેશી દારૂના જથ્થાનો કરાયો નાશ

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ

ભરૂચ ડિવિઝનની પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી દરમિયાન ઝડપાયેલ વિદેશી દારૂના જથ્થાનો આજે ભરૂચના ચાવજ રોડ વિસ્તારમાં નાશ કરવામાં આવ્યો હતો. પોલીસ વિભાગના અધિકારીઓ અને પ્રાંત અધિકારીની હાજરીમાં બુલ્ડોઝર વડે દારૂની બોટલોનો નાશ કરાયો હતો. ભરૂચ ડિવિઝન હેઠળના કુલ 8 પોલીસ મથકો દ્વારા અલગ-અલગ સમયમાં હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન રૂ. 1.58 કરોડનાનો વિદેશી દારૂ ઝડપાયો હતો જેમાં કુલ 45,623 બોટલોનો સમાવેશ થાય છે જેના પર બુલ્ડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!