છોટાઉદેપુની ભારજ નદીમાં વહેતા પાણીમાં રેતી ખનન મુદ્દે વાતાવરણ ગરમાયું – ગ્રામજનો નો વિરોધ

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

જેતપુર પાવી, છોટાઉદેપુર

છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવીમાં આવેલ ઓરંસગ અને ભારજ નદી માં ટેકટરો દ્વારા ગેરકાઇદે સફેદ રેતીનું ખનન જોરો સોરો માં ચાલે છે ત્યારે લોઢણ ગામે નદીના ચાલુ વહેણમાં રેતી ખનન કરવા હિટાચી મશીન લીઝમાં ઉતારી ગેરકાયદેસર રેતી ખનન કરવામાં આવતું હોવાનો ગામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવતા ગ્રામજનો અને આવેલા ખનીજ ના અધિકારીઓ વચ્ચે થઈ તું તું મે મેં થઇ હતી.

નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતી કાઢીને ઢગલો કરતા હિટાચી મશીનને ગામલોકોએ પકડી પાડ્યું જેના કારણે ઘટના સ્થળે વાતાવરણ ગરમાયુ હતું. મામલો ઉગ્ર બનતા પાવીજેતપુર પોલીસ તથા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ તાત્કાલિક દોડી આવ્યા. સ્થાનિક ગ્રામજનો આક્ષેપ મુજબ, નદીમાંથી વહેતા પાણીમાંથી રેતી ખોદકામ થવાથી પર્યાવરણને ગંભીર નુકસાન થઈ રહ્યું છે છતાં છોટાઉદેપુર ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈપણ પ્રકારની રોક ટોક કરવામાં આવતી ના હોય ખનીજ માફિયાઓ બેફામ પણે આવેદ્ય રેતી ખનન કારતા જોવા મળે છે.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : બિલાલ ખત્રી – જેતપુર પાવી, છોટાઉદેપુર

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!