પંચમહાલના સાંસદ રાજપાલ સિંહની દિલ્હીમાં નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

કાલોલ, પંચમહાલ

પંચમહાલ કાલોલ તાલુકાના રહેવાસી લોકપ્રિય સાંસદ રાજપાલ સિંહજીએ દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પીએમ આવાસ ખાતે સહ પરિવાર શુભેચ્છા મુલાકાત કરી હતી અને પંચમહાલ જિલ્લાના સ્મરણો અને યાદો તાજા કરી હતી. ભૂતકાળમાં પ્રધાનમંત્રી કાલોલ નગર અને પંચમહાલના ગામે ગામે વિસ્તારક તરીકે મુલાકાત લેતા હતા. આજે દિલ્હી ખાતે વિશ્વના સર્વાધિક લોકપ્રિય રાજનીતાને વિકસિત ભારતના સ્વપ્ન દ્રષ્ટા સાથે મુલાકાત કરી હર્ષ અને ઊર્જાની સભર મુલાકાત રહી હતી. પ્રધાનમંત્રી સાથેની દરેક મુલાકાત બાદ રાજપાલ સિંહ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી સાથેની મુલાકાત નવી ઉર્જાનું સંચાર જ નથી કરતી પરંતુ લોક સેવામાં આવીરત પ્રેરના અને દેશ માટે સમર્પિત રહેવાનો અનન્ય ઉત્સાહ પણ પ્રદાન કરે છે.

ધ ન્યૂઝ વેવ બ્યુરો ચીફ : રમેશભાઈ કોન્ટ્રાક્ટર – કાલોલ, પંચમહાલ

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!