કાલોલ પોલીસ દ્વારા લાકડા ભરેલા બે ટ્રેક્ટર કાલોલ ઘુમા નદીના પટમાંથી ઝડપાયા

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

કાલોલ, પંચમહાલ

કાલોલ પોલીસ દ્વારા લાકડા ભરેલા બે ટ્રેક્ટર કાલોલ ઘુમા નદીના પટમાંથી ઝડપાયા. કાલોલ પોલીસને જાણ થતા કાલોલ ગોમા નદીના પટમાં બે ટ્રેક્ટર લીલા વૃક્ષો કાપેલા ઊભા છે તેવી ખબર પડતા કાલોલ પોલીસે છાપો મારી આ બંને ટેકરો ઝડપી પાડ્યા હતા. આ બંને ટેકટરો ઉપર નંબર પ્લેટ જ્યાં લખેલી હોય છે ત્યાં લોખંડના દોરડા બીટાડી દેવામાં આવ્યા હતા જેથી દૂરથી કોઈને નંબરની ખબર ન પડે કાલોલ ઘુમા નદીના પટમાં આજુબાજુ વિસ્તારમાં લાકડા ચોરો ખૂબ જ બેફામ બન્યા છે. આ બંને ટ્રેક્ટરો ઝડપી મુદ્દામાલ સાથે કાલોલ પોલીસ સ્ટેશનને લાવવામાં આવ્યા હતા. કાલોલ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરી ફોરેસ્ટ વિભાગની જાણ કરવામાં આવી હતી.

ધ ન્યૂઝ વેવ બ્યુરો ચીફ : રમેશભાઈ કોન્ટ્રાકટર – કાલોલ,. પંચમહાલ

 

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!