૨૦૨૪-૨૫ ના વર્ષમાં મેડલ વિનર ખેલાડીઓને શિષ્યવૃત્તિ અને રાષ્ટ્રીયકક્ષાએ ભાગ લેનારને વૃતિકા આ૫વા માટે શિષ્યવૃત્તિની અરજી કરવા જાહેરાત

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ,

સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઈન્ડીયા દ્રારા યોજાતી રાષ્ટ્રીયકક્ષાની રમતોમાં ૨૦૨૪-૨૫ ના વર્ષના મેડલ વિનર ખેલાડીઓને શિષ્યવૃત્તિ અને રાષ્ટ્રીયકક્ષાએ ભાગ લેનાર ખેલાડીઓને વૃતિકા આ૫વા હેતુ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગરની વેબસાઈટ www.sportsauthority.gujarat.gov.in ૫ર જઈ તા.૩૧/૧૦/૨૦૨૫ સુધી ફરજીયાત ઓનલાઇન અરજી કરવાની રહેશે. વધુ વિગત માટે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી,જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ૮-૯ માંગલ્ય કોમ્પ્લેક્ષ, નવી કલેકટર કચેરી સામે, શક્તિનાથ રોડ, ભરૂચનો સંપર્ક કરવાનો રહેશે. ઓનલાઈન અરજી કરવામાં કોઇ તકલીફ હોય તો ઉ૫રોકત સરનામે રૂબરૂ આવેલને ઓનલાઈન અરજી કરી આ૫વામાં આવશે.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!