ગુજરાતમાં મહેસૂલ વિભાગનો મોટો ફેરફાર, એકસાથે 59 ડેપ્યુટી કલેક્ટરોની બદલી

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ગુજરાત સરકાર

મહેસૂલ વિભાગે (Revenue Department) રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરતાં 59 ડેપ્યુટી કલેક્ટરો (GAS કેડર) ની તાત્કાલિક અસરથી બદલીના આદેશ જાહેર કર્યા છે. આ બદલીઓ જાહેર હિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હોવાનું જણાવાયું છે, જેનો હેતુ વહીવટી કાર્યક્ષમતા વધારવી અને લોકોને વધુ સારી સેવાઓ પૂરી પાડવી તથા ગુજરાતનાં વહીવટી તંત્રને વધુ શુદ્રઢ કરવાનાં ઉદ્દેશ્ય થી કરવામાં આવેલ હોવાનું જણાવવામાં આવેલ છે.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!